Viral Video
Trending

MPમાં એક મહિલાને ચાલુ ડાન્સમાં આવ્યો હાર્ટ એટેક,સ્ટેજ પર જ મોત-જુઓ Viral Video

Viral Video : આજકાલ ડાન્સ કરતા-કરતા અચાનક જ હાર્ટ એટેક આવવાથી મોતના ખૂબ કિસ્સા દિવસેને દિવસે સામે આવ્યા છે. આવો જ વધુ એક કિસ્સો મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના સિવની ગામથી આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા(Social Media) માં ખૂબ જ વાયરલ(Viral) થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા સંગીત સમારોહમાં ડાન્સ કરતા સમયે અચાનક જ સ્ટેજ(Stage) પર ઢળી પડે છે અને તેનું મોત(Died) થાય છે.

વીડિયો બખારી ગામનો  છે. એક મહિલા સંગીત કાર્યક્રમમાં અન્ય મહિલાઓ સાથે ડાન્સ કરી રહી હતી અને તે અચાનક જ સ્ટેજ પર ઢળી પડે છે.

14મી ડિસેમ્બરે લગ્ન પહેલા સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સમારોહમાં પરિવારની મહિલાઓ સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી. તે જ સમયે એક મહિલા સ્ટેજ પર અચાનક ઢળી પડે છે.

હોસ્પિટલમાં મૃત જાહેર કરાઈ
પરિવારજનો તાત્કાલિક મહિલાને હોસ્પિટલ લઈ ગયા હતા જોકે ત્યા સુધી તેનું મોત નીપજ્યું હતું. ગુરુવારે જ મહિલાના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યાં હતાં. મહિલાના મોતથી લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી. ગામમાં શોકનો માહોલ છે.

 

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button