ગુજરાત

રાજુલા તાલુકાના કાતર ગામે એક સાથે 13 સિંહોને લટાર મારવા નિકળ્યા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો..

વીરજી શિયાળ (રિપોર્ટર ,રાજુલા)

અમરેલી, રાજુલા તાલુકાના કાતર ગામે એક સાથે 13 સિંહોને લટાર મારવા નિકળ્યા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો..

રાજુલા તાલુકાના કાતર ગામ માં એક સાથે ચાર સિંહો ખુશી આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો રાત્રિના સમયે ગામ માં સિંહ આવ્યા હતા..

સિંહના ટોળા ગામમાં ઘુસી આવતા ગામલોકોએ મોબાઇલમાં કેદ કર્યા હતા અને સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કર્યા હતો..

આ પ્રથમ વખત ગ્રામીણ વિસ્તારમાં ૧૩ જેટલા સિંહ જોવા મળ્યા હતા ગીરી વિસ્તારને અડીને આવેલા ગામડાઓમાં અવારનવાર સિંહ કરતા હોય છે ક્યારેક શિકાર પણ કરતા હોય છે જંગલ વિસ્તારની બહાર સિંહ નીકળી જતા હોવાના કારણે રસ્તા પર અકસ્માતનો ખતરો છે સાથે ગામમાં પણ પશુપાલકોને પોતાના પશુઓ ના રક્ષણ ની ચિંતા વધી છે..

રાજુલા જાફરાબાદ પીપાવાવ વિસ્તારમાં ગણતરી થાય તો અહીં સિંહોની સંખ્યા મોટી સંખ્યામાં જોવા મળે છે..

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/KGP8nInaIdkDusVSa0e1mZ

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button