October 9, 2024
KalTak 24 News
Gujarat

ICCના સૌથી યુવા ચેરમેન તરીકે નિયુક્ત થયા બાદ પહેલી વાર જય શાહ સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શને;જુઓ તસવીર

icc-chairman-jai-shah-at-salangpur-kashtabhanjan-hanuman-dadas-darshan-botad-news

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે ICCના સૌથી યુવા ચેરમેન(Chairmen) તરીકે નિયુક્ત થયાબાદ પહેલીવાર શ્રી જય શાહ(Jay shah) સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા અને શ્રી હનુમાન દાદા(Hanumanji)ની પૂજા અર્ચના કરી હતી અહીં તેઓએ હનુમાનજીની આરતી કરી હતી.

icc-chairman-jai-shah-at-salangpur-kashtabhanjan-hanuman-dadas-darshan-botad-news
આ સાથે જ બીસીસીઆઈ સચિવે(BCCI) સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી, પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) સહિત સંતોના આશીર્વાદ મેળવી અને ધન્યતા અનુભવી હતી.

icc-chairman-jai-shah-at-salangpur-kashtabhanjan-hanuman-dadas-darshan-botad-newsicc-chairman-jai-shah-at-salangpur-kashtabhanjan-hanuman-dadas-darshan-botad-newsicc-chairman-jai-shah-at-salangpur-kashtabhanjan-hanuman-dadas-darshan-botad-news

 

 

 

Group 69

 

 

Related posts

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, બનાસ ડેરીના નવા પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

KalTak24 News Team

સુરતમાં સિટી બસની મુસાફરી કરવા ચૂકવવા પડશે વધુ રૂપિયા,BRTS અને સીટીબસના ભાડામાં કર્યો વધારો,નવો ભાવ આજથીલાગુ..

KalTak24 News Team

સાવરકુંડલામાં દિવાળીને રાત્રિએ ખેલાયું ઈંગોરીયા યુદ્ધ ,70 વર્ષોથી પરંપરા ચાલી આવે છે

Sanskar Sojitra
Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો.