જ્યોતિષ
Trending

આજનું રાશિફળ/ 19 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…- શ્રધ્ધાથી લખો “જય શ્રી હનુમાન”

Horoscope Today 19 August 2023, Daily Horoscope: 19 ઓગસ્ટ 2023,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashi Fal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.

Today Horoscope 19 August 2023 આજનું રાશિફળ

મેષ રાશિ (અ.લ.ઈ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે તેમજ મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો અને ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે, આર્થિક લાભની સારી તકો મળશે.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે તેમજ રોજગારીની ઉત્તમ તકો મળશે અને ધાર્મિક કાર્યોમાં મન લાગશે, નવી વસ્તુઓ ખરીદવા કે વેચવામાં લાભ જણાશે

મિથુન રાશિ (ક.છ.ઘ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સ્થાન પરિવર્તનના યોગો જણાય છે તેમજ લેવડ-દેવડમાં અનુકૂળતા જણાશે અને રાજ્યપક્ષે સાધારણ તકલીફ જણાશે, જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી

કર્ક રાશિ (ડ.હ.)

આ રાશિનાં જાતકો માટે વડીલ વર્ગ દ્વારા સારા લાભની સંભાવના તેમજ શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં સાચવવું અને ખાનપાનમાં કાળજી રાખવી, પસંદગીના કાર્ય કરવાથી લાભ જણાશે

સિંહ રાશિ (મ.ટ)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મહત્વના નિર્ણયો લેવામાં કાળજી રાખવી તેમજ પગ અને કમરના દર્દમાં સંભાળવું અને વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા જણાશે, પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિમાં વૃદ્ધિ થશે તેમજ દામ્પત્ય સુખમાં સહયોગ મળશે અને તણાવયુક્ત જીવનશૈલીથી દૂર રહેવું, કામકાજમાં વિરોધીઓથી સાચવવું

તુલા રાશિ (ર.ત.)

આ રાશિનાં જાતકો માટે આજે કામકાજમાં સાધારણ થાક અનુભવશો અને ભૂમિ, વાહન-મકાન સંબંધી લે-વેચમાં સાચવવું તેમજ ધંધામાં સારી અનુકૂળતા જણાશે અને ઈષ્ટમિત્રોનો સારો સહકાર મળશે

વૃશ્ચિક રાશિ (ન.ય.)

આ રાશિનાં જાતકો માટે આજે આર્થિક બાબતમાં લાભ થશે તેમજ નોકરી-ધંધામાં સારો લાભ જણાશે અને જૂની વસ્તુ વેચી નવું લેવાના યોગ બનશે તેમજ વાહન ચલાવવામાં કાળજી રાખવી

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિનાં જાતકો માટે આજે આર્થિક રોકાણ માટે સમય ઉત્તમ છે તેમજ માનસિક તણાવથી પરેશાની વધશે અને સહકર્મચારીનો સારો સહયોગ મળશે, લોભ લાલચમાં આવી કોઈ કામ કરવું નહીં

મકર રાશિ (ખ.જ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે તેમજ આવકમાં વધારો થશે અને સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો, નાની-નાની મુશ્કેલીમાંથી માર્ગ મળશે

કુંભ રાશિ (ગ.શ.સ.ષ.)

આ રાશિનાં જાતકો માટે આજે આર્થિક બાબતે ચઢાવ-ઉતાર જોવા મળશે તેમજ પ્રેમસંબંધોમાં મન પ્રસન્ન રહેશે અને સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે, લેવડ-દેવડમાં સાવધાની રાખવી

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

આ રાશિનાં જાતકો માટે આજે ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહેશે તેમજ ધંધાને અને પરિવારને સાથે ના રાખો અને યાત્રા-પ્રવાસના યોગ બનશે, પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે

 

આજનું પંચાંગ
19 08 2023 શનિવાર
માસ શ્રાવણ
પક્ષ શુક્લ
તિથિ ત્રીજ
નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની
યોગ સિદ્ધ
કરણ તૈતિલ સવારે 9.11 પછી ગર
રાશિ કન્યા (પ.ઠ.ણ.)

શુભાંક – આજનો શુભ અંક છે 1
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય – આજે શુભ સમય બપોરે 12.33 થી 3.54 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે સવારે 9.00 થી 10.30 સુધી
શુભ દિશા – આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા – આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત – વૃષભ, સિંહ, કન્યા, મીન

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. કલતક 24 ન્યૂઝ.કોમ આની પુષ્ટિ કરતુ નથી.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button