May 18, 2024
KalTak 24 News
Religion

આજનું રાશિફળ/ 18 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…- શ્રધ્ધા રાખીને લખો “જય માતાજી”

rashifal in gujarati 18-08-2023

Horoscope Today 18 August 2023, Daily Horoscope: 18 ઓગસ્ટ 2023,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashi Fal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.

Today Horoscope 18 August 2023 આજનું રાશિફળ

મેષ રાશિ (અ.લ.ઈ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મનોબળ વધતું જણાય. આર્થિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સંતાન ની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આવકનું પ્રમાણ ઘટે. માતાની તબિયતનું ધ્યાન રાખવું. પોતાનું આરોગ્ય સાચવવું.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સ્થાવર જંગમ મિલકતથી લાભ મેલવી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ટ્રાવેલીંગ, ઠંડાપીણા ના ધંધામાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરિવારમાં પ્રેમ જળવાય. કુટુંબના સભ્યોના પ્રશ્નોનો ઉકેલ મળતો જણાય. આવકનું પ્રમાણ જળવાય. બપોરબાદ સ્થાવર-જંગમ મિલકતથી લાભ. અગત્યના ધંધાકીય નિર્ણયો બપોર પછી લેવા હિતાવહ.

કર્ક રાશિ (ડ.હ.)

આ રાશિનાં જાતકો માટે સ્વભાવમાં ઉગ્રતા જણાય. સિધ્ધાંતવાદી વલણ પેદા થાય. આર્થિક દર્ષ્ટિએ તથા પારિવારિક રીતે દિવસ દરમ્યાન આનંદ. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. આકસ્મિક ધનલાભ શક્ય બને.

સિંહ રાશિ (મ.ટ)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સ્વભાવમાં નમ્રતા વર્તાય. વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષણ વધે. કુદરતનું સાન્નિધ્ય માણવાનો યોગ બને છે. શેરબજાર, કેમીસ્ટ, એટવોકેટ, તેમજ સેનેટરીને લગતા ધંધામાં વિશેષ લાભ. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સ્વતંત્ર મિજાજ રહે. અનિયમિતતા તથા ભોજનમાં બેદરકારી વર્તાય. બપોર સુધી આવક સામાન્ય ત્યાર બાદ આવક વધે. એંજીનીયરીંગ, ખાણ, પથ્થર, મીઠાઇ ના ધંધામાં લાભ મળતો જણાય. આંખની કાળજી રાખવી જરૂરી.

તુલા રાશિ (ર.ત.)

આ રાશિનાં જાતકો માટે આજે બપોર સુધી આવક જળવાય. બપોર બાદ આવકનું પ્રમાણ ઘટે. આરોગ્ય સાચવવું. અગત્યના નિર્ણયો બપોર સુધી માં લઇ લેવા. પિતાની તબિયત સાચવવી. યશ-પ્રતિષ્ઠા વધે. ભાગ્યનો સાથ મળે.

વૃશ્ચિક રાશિ (ન.ય.)

આ રાશિનાં જાતકો માટે આજે નોકરી-ધંધામાં પ્રગતિ થતા આવકમાં વધારો થાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. નવા મિત્રો બનતા જણાય. પરિવાર ના સભ્યો વચ્ચે મતભેદ ટાળવા. ચામડી ના રોગો તથા સ્નાયુના દુઃખાવા થી સાચવવું.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિનાં જાતકો માટે આજે પરોપકારની ભાવના પેદા થાય. જાહેર જીવનમાં સક્રીય થઇ શકાય. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસ નો આનંદ લઇ શકાય. નકારાત્મક વિચારો ટાળવા.

મકર રાશિ (ખ.જ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ દિવસ દરમ્યાન ઉદાસીનતા જણાય. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવા. જીવનસાથી ની તબિયત નું ધ્યાન રાખવું. ધંધાકીય ક્ષેત્રે સાવધાની જરૂરી. માન-સન્માનને હાનિ પહોંચે એવા પ્રસંગનું નિર્માણ થાય. આરોગ્ય જળવાય.

કુંભ રાશિ (ગ.શ.સ.ષ.)

આ રાશિનાં જાતકો માટે આજે વૈવાહિક જીવનમાં આનંદ વર્તાય. નાણાંનો બગાડ અટકાવવો. કરેલા રોકાણો સફળ થતા જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. શરદી, ખાંસી, તાવ થી પરેશાની રહે. નાણાં ઉછીના આપવા કે લેવા નહીં.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

આ રાશિનાં જાતકો માટે આજે મનોબળ મજબૂત બને. બપોરબાદ આવક જળવાય. પરિવાર માં સુખ-શાંતિનો અનુભવ થાય. ‌કાર્યક્ષેત્રે સફળતા મળે. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય. માથાના દુઃખાવા તથા હાડકાના દુઃખાવા થી સાચવવું

 

આજનું પંચાંગ
18 08 2023 શુક્રવાર
માસ શ્રાવણ
પક્ષ શુક્લ
તિથિ બીજ
નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની
યોગ શિવ
કરણ કૌલવ
રાશિ સિંહ (મ.ટ.)

શુભાંક – આજનો શુભ અંક છે 9
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે સિલ્વર અને દૂધિયો
શુભ સમય – આજે શુભ સમય સવારે 9.05 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે સવારે 10.30 થી બપોરે 12.00 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. કલતક 24 ન્યૂઝ આની પુષ્ટિ કરતુ નથી.

Related posts

આજનું રાશિફળ/ 23 ડિસેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,સંકટમોચન હનુમાનજી આ રાશિના જાતકોના દરેક દુખ કરશે દુર – લખો ‘હનુમાન દાદાની જય’

KalTak24 News Team

આજનું રાશિફળ/ 26 ફેબ્રુઆરી 2024નું રાશિ ભવિષ્ય,શંકર ભગવાન આ 3 રાશિના લોકોના દરેક દુઃખો કરશે દુર લાખો “હર હર મહાદેવ”

KalTak24 News Team

આજનું રાશિફળ/ 28 ઓક્ટોબર 2023નું રાશિ ભવિષ્ય,હનુમાનજીની કૃપાથી આ 5 રાશિના જાતકોને મળશે મનોવાંછિત ફળ,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team