May 18, 2024
KalTak 24 News
Religion

આજનું રાશિફળ/ 16 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

rashifal in gujarati

Horoscope Today 16 August 2023, Daily Horoscope:16 ઓગસ્ટ 2023,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashi fal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.

Today Horoscope 16 August 2023 આજનું રાશિફળ

મેષ રાશિ (અ.લ.ઈ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહી શકે છે. ખાનપાનમાં વિશેષ ધ્યાન રાખો. પેટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કાર્યક્ષેત્રમાં અચાનક નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લો. આર્થિક સ્થિતિ અનુકૂળ રહેશે, મહેનતનું ફળ મળશે.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

આ રાશિનાં જાતકો માટે આજે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. નવી આર્થિક યોજનાઓ પર મૂડી રોકાણ કરશે જે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. કાર્યક્ષેત્રમાં દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થશે, આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વેપારી વર્ગને વેપાર સંબંધિત કાર્યોમાં પણ ફાયદો થશે.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

આ રાશિનાં જાતકો માટે આજે તમારું મન પ્રસન્ન રહેશે. આજે તમારી માનસિક સ્થિતિ ખૂબ મજબુત રહેશે. તમે કાર્યસ્થળ પર દરેક પ્રકારના પડકારોનો પૂરા આત્મવિશ્વાસ સાથે સામનો કરશો. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, પૈસા કમાવવાની ઘણી તકો હાથમાં આવશે. સમાજમાં માન-સન્માન રહેશે.

કર્ક રાશિ (ડ.હ.)

આ રાશિનાં જાતકો માટે આજે આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ સારો સાબિત થશે, જો તમે કોઈ નવી આર્થિક યોજના પર વિચાર કરી રહ્યા છો, તો તે આવનારા સમયમાં ફાયદાકારક સાબિત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે, લાભની તકો મળશે.કાર્યક્ષેત્રમાં કેટલાક મહત્વપૂર્ણ કામ અટકી શકે છે.

સિંહ રાશિ (મ.ટ)

આ રાશિનાં જાતકો માટે આજે દિવસની શરૂઆત આળસથી ભરેલી રહેશે, પરંતુ જેમ જેમ દિવસ આગળ વધતો જશે તેમ-તેમ સ્થિતિમાં સુધારો થશે. કાર્યક્ષેત્રમાં કામનો બોજ અનુભવશો, સહકર્મીઓના સહયોગથી કાર્ય પૂર્ણ થશે. નોકરી ધંધામાં ઉતાર-ચઢાવ રહેશે. નાણાકીય સમસ્યાઓ દૂર થશે, ધનલાભની તકો પ્રાપ્ત થશે.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે, કાર્યક્ષેત્રમાં આવતી અડચણો સૌના સહયોગથી દૂર થશે. શત્રુ પક્ષ અંતર રાખશે.ઓફિસમાં કેટલીક નવી જવાબદારી મળશે, માન-સન્માન વધશે. વેપારી વર્ગ માટે આજનો દિવસ લાભદાયી સાબિત થશે.

તુલા રાશિ (ર.ત.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સામાન્ય કરતા સારો રહેશે. આર્થિક સમસ્યાઓનો અંત આવશે. કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. કોઈ નવી જવાબદારી મળી શકે છે. નોકરી ધંધામાં સુવર્ણ અવસર મળી શકે છે, સામાજિક માન-સન્માનમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય લાભ થશે.

વૃશ્ચિક રાશિ (ન.ય.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આનંદમય રહેશે. અગાઉ અટવાયેલા કાર્યો સરળતાથી ચાલવા લાગશે. આર્થિક યોજનાઓનો લાભ મળશે. કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટ થઈ શકે છે. શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે, જૂની પરેશાનીઓમાંથી રાહત મળશે.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક રીતે ભાગ્યશાળી સાબિત થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, નાણાંકીય લાભની પ્રબળ શક્યતાઓ છે. કાર્યક્ષેત્રમાં સારી કામગીરી માટે ઉચ્ચ અધિકારીઓ તરફથી સન્માન પ્રાપ્ત થશે. સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોને પ્રમોશન મળી શકે છે.

મકર રાશિ (ખ.જ.)

આ રાશિનાં જાતકો માટે તમારો દિવસ સારો રહેશે. ભૂતકાળમાં અટવાયેલા કામો સરળતાથી ચાલશે. આવકમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રશંસા થશે, તમને સહકર્મીઓનો સહયોગ મળશે. વેપારની દૃષ્ટિએ પણ દિવસ સારો છે, ભાગીદારીના ધંધામાં લાભ થશે. વાહન ચલાવતી વખતે સાવચેત રહો.

કુંભ રાશિ (ગ.શ.સ.ષ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ શાંતિથી પસાર થશે. કાર્યક્ષેત્રના તમામ કાર્ય કોઈપણ પડકાર વિના સમયસર પૂર્ણ થશે. આર્થિક સ્થિતિ મજબુત બનશે, પરંતુ વધુ પડતો ખર્ચ થશે. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો. વ્યવસાયની દૃષ્ટિએ આજનો દિવસ સફળ રહેશે, તમે મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળશો.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સામાન્ય કરતા સારો સાબિત થશે. વેપારની દૃષ્ટિએ દિવસ સારો છે, આર્થિક લાભ થશે. નવા વ્યવસાયમાં પૈસા રોકતા પહેલા સલાહ અવશ્ય લો. કાર્યક્ષેત્રમાં બદલાવ આવી રહ્યા છે, કેટલીક નવી જવાબદારી પણ લેવી પડી શકે છે.

 

આજનું પંચાંગ
16 08 2023 બુધવાર
માસ અધિક શ્રાવણ
પક્ષ કૃષ્ણ
તિથિ અમાસ બપોરે 3.06 પછી શ્રાવણ સુદ એકમ
નક્ષત્ર આશ્લેષા સાંજે 4.55 પછી મઘા
યોગ વરિયાન
કરણ નાગ
રાશિ કર્ક (ડ.હ.) સાંજે 4.55 પછી સિંહ (મ.ટ.)

શુભાંક – આજનો શુભ અંક છે 7
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય – આજે શુભ સમય સવારે 10.49 થી બપોરે 12.29 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે બપોરે 12.00 થી 1.30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય 
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. કલતક 24 ન્યૂઝ આની પુષ્ટિ કરતુ નથી.

Related posts

આજનું રાશિફળ/ 23 ઓક્ટોબર 2023નું રાશિ ભવિષ્ય,આ 5 રાશિના જાતકોના મહાદેવની કૃપાથી ખુલી જશે ભાગ્યના દરવાજા,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

આજનું રાશિફળ/ 11 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય,ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસે માં દુર્ગાની કૃપાથી આ 4 રાશિના જાતકોની હીરાની જેમ ચમકી ઉઠશે કિસ્મત…

KalTak24 News Team

આજનું રાશિફળ/ 01 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,આ જાતકોના જીવનમાં મહત્વનું પરિવર્તન આવી શકે છે, માન-સન્માન વધશે,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team