જ્યોતિષ
Trending

આજનું રાશિફળ/ 11 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Horoscope Today 11 August 2023, Daily Horoscope: 11 ઓગસ્ટ 2023,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashi fal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.

Today Horoscope 11 August 2023 આજનું રાશિફળ

મેષ રાશિ (અ.લ.ઈ.)

આ રાશિનાં જાતકો માટે કૌટુંબિક પારિવારીક કામમાં સાનુકુળતા રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. કામ ઉકેલાય.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

આ રાશિનાં જાતકો માટે રાજકીય સરકારી કામમાં આપને દોડધામ જણાય. અગત્યના નિર્ણય લેવામાં સરળતા રહે. મુલાકાત થાય.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

આ રાશિનાં જાતકો માટે આપે ધીરજ અને શાંતિ રાખીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી રહે.

કર્ક રાશિ (ડ.હ.)

આ રાશિનાં જાતકો માટે આજે આપના કાર્યમાં પુત્ર-પૌત્રાદિકના સાથ સહકાર મળી રહે. પરદેશના કામ ઉકેલાતા રાહત અનુભવો.

સિંહ રાશિ (મ.ટ)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા માટે જમીન-મકાન-વાહનની લે-વેચમાં સાનુકુળતા રહે. ઘર-પરિવાર-મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ રહે.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

આ રાશિનાં જાતકો માટે આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. સહકાર્યકર વર્ગ નોકર-ચાકરવર્ગ મદદરૂપ થાય.

તુલા રાશિ (ર.ત.)

આ રાશિનાં જાતકો માટે બેંકના, વીમા કંપનીના શેરોનાકામકાજમાં આપેે ધીરજ રાખવી. તબીયતની અસ્વસ્થતાને લીધે કામમાં મન લાગે નહીં.

વૃશ્ચિક રાશિ (ન.ય.)

આ રાશિનાં જાતકો માટે આપના કાર્યમાં અન્યનો સાથ સહકાર મળી રહે. આપના કામનો ઉકેલ આવવાથી કામ કરવાનો ઉત્સાહ વધે.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિનાં જાતકો માટે મોસાળ પક્ષ સાસરીપક્ષનું કામકાજ રહે. દોડધામ અનુભવાય. ધંધામાં હરિફવર્ગનો સામનો કરવો પડે. પરંતુ કામ ઉકેલાતા રાહત રહે.

મકર રાશિ (ખ.જ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા આપના કાર્યમાં સરળતા જણાય. વાણીની મીઠાશથી કામમાં સાનુકુળતા મળી રહે. કામનો ઉકેલ આવતો જાય.

કુંભ રાશિ (ગ.શ.સ.ષ.)

આ રાશિનાં જાતકો માટે આજે તમારું હૃદય મનની વ્યગ્રતાને લીધે કામમાં ભૂલો ના થાય તેનું ધ્યાન આપે રાખવું પડે. મિત્રવર્ગની ચિંતા રહે.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

આ રાશિનાં જાતકો માટે આજે તમારા અડોશ-પડોશમાં વાદ-વિવાદથી સંભાળવું પડે. યાત્રા-પ્રવાસમાં બહારનું ખાવા-પીવામાં ધ્યાન રાખવું.

 

આજનું પંચાંગ
11 08 2023 શુક્રવાર
માસ અધિક શ્રાવણ
પક્ષ કૃષ્ણ
તિથિ અગિયારસ
નક્ષત્ર મૃગશીર્ષ
યોગ વ્યાઘાત
કરણ બવ
રાશિ વૃષભ (બ.વ.ઉ.) સાંજે 4.57 પછી મિથુન (ક.છ.ઘ.)

 

શુભાંક – આજનો શુભ અંક છે 2
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે સિલ્વર અને દૂધિયો
શુભ સમય – આજે શુભ સમય સવારે 9.05 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે સવારે 10.30 થી બપોરે 12.00 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. કલતક 24 ન્યૂઝ આની પુષ્ટિ કરતુ નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button