ગુજરાત
Trending

ગુજરાત વિધાનસભા માટે કોંગ્રેસે ઉમેદવારોની યાદી કરી જાહેર,વરાછા બેઠક પરથી પ્રફુલ્લ તોગડિયા ચુંટણી લડશે

ગુજરાત કોંગ્રેસ દ્વારા 43 ઉમેદવારોનાં નામ મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાતની ચૂંટણીનું રણશિંગુ ફૂકાઇ ચુક્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસ દ્વારા કુલ 43 વિધાનસભા વિસ્તારો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી.

પ્રથમ યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર

 • ડીસાથી સંજય રબારીને ટિકિટ
 • અંજારમાં રમેશ ડાંગરને ટિકિટ
 • ગાંધીધામથી ભરત સોલંકીને ટિકિટ
 • ખેરાલુથી મુકેશ દેસાઈને ટિકિટ
 • કડીમાં પ્રવિણ પરમારને ટિકિટ અપાઈ
 • હિંમતનગરમાં કમલેશ પટેલને ટિકિટ
 • ઈડરમાં રમેશ સોલંકીને ટિકિટ
 • ગાંધીનગર દક્ષિણથી હિમાંશુ પટેલને ટિકિટ
 • ઘાટલોડિયાથી અમીબહેન યાજ્ઞિકને ટિકિટ
 • એલિસબ્રિજથી ભિખુ દવેને ટિકિટ
 • અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલને ટિકિટ
 • દસક્રોઈથી ઉમેદી બુધાજી ઝાલાને ટિકિટ
 • રાજકોટ દક્ષિણથી હિતેશ વોરાને ટિકિટ
 • રાજકોટ ગ્રામ્યથી સુરેશ બથવારને ટિકિટ
 • જસદણથી ભોળાભાઈ ગોહિલને ટિકિટ
 • જામનગર ઉત્તરથી બિપેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ
 • પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ
 • કુતિયાણાથી નાથા ઓડેદરાને ટિકિટ
 • માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ
 • મહુવાથી કનુ કળસરીયાને ટિકિટ
 • નડિયાદથી ધ્રુવલ પટેલને ટિકિટ
 • મોરવા હડફથી સ્નેહલતા ખાંટ
 • ફતેપુરાથી રઘુ મારચને ટિકિટ
 • ઝાલોદથી મિતેશ ગરાસિયાને ટિકિટ
 • લીમખેડાથી રમેશ ગુંડીયાને ટિકિટ
 • સંખેડાથી ભીલ ધીરુભાઈને ટિકિટ
 • સયાજીગંજથી અમીબેન રાવતને ટિકિટ
 • આકોટાથી ઋત્વિક જોશીને ટિકિટ
 • રાવપુરાથી સંજય પટેલને ટિકિટ
 • માંજલપુરથી ડૉ.તશ્વીનસિંઘ
 • ઓલપાડથી દર્શન નાયકને ટિકિટ
 • કામરેજથી નિલેશ કુંભાણીને ટિકિટ
 • વરાછા રોડથી પ્રફૂલ તોગડિયાને ટિકિટ
 • કતારગામથી કલ્પેશ વરીયાને ટિકિટ
 • સુરત પશ્ચિમથી સંજય પટવાને ટિકિટ
 • બારડોલીથી પન્નાબેન પટેલને ટિકિટ
 • સુરતના મહુવાથી હેમાંગીની ગરાસિયાને ટિકિટ
 • ડાંગથી મુકેશ પટેલને ટિકિટ
 • જલાલપોરથી રણજીત પંચાલને ટિકિટ
 • ગણદેવીથી શંકર પટેલને ટિકિટ
 • પારડીથી જયશ્રી પટેલને ટિકિટ
 • કપરાડાથી વસંત પટેલને ટિકિટ
 • ઉમરગામથી નરેશ વળવીને ટિકિટ

IMG 20221104 WA0162

IMG 20221104 WA0163

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button