September 20, 2024
KalTak 24 News
GujaratPolitics

ભાજપ દ્વારા વિધાનસભા ઉમેદવારની પ્રથમ યાદી કરી જાહેર,વાંચો સંપૂર્ણ યાદી

WhatsApp Image 2022 11 10 at 10.42.11 AM

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલને વિરમગામથી ભાજપે ટિકિટ આપી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે 160 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં 69 ધારાસભ્યોને રિપિટ કરાયા છે જ્યારે 38 ધારાસભ્યોના પત્તા કપાયા છે. જેમાં 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. વિરમગામથી હાર્દિક પટેલને ટિકિટ આપી છે. 69 ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે જ્યારે 38ના પત્તા કાપવામાં આવ્યા છે.

ભાજપે જાહેર કરી વિધાનસભા 160 ઉમેદવારની પ્રથમ યાદી:

પ્રથમ ચરણની બેઠકોના ભાજપના ઉમેદવાર

  • 1 અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા
  • 2 માંડવી અનિરુદ્ધ દવે
  • 3 ભુજ કેશવલાલ પટેલ
  • 4 અંજાર ત્રિકમ છાંગા
  • 5 ગાંધીધામ માલતીબેન મહેશ્વરી
  • 6 રાપર વિરેન્દ્રસિંહ જાડેજા
  • 60 દસાડા પરસોત્તમ પરમાર
  • 61 લીંબડી કિરિટસિંહ રાણા
  • 62 વઢવાણ જીજ્ઞાબેન પંડ્યા
  • 63 ચોટીલા શામજી ચૌહાણ
  • 64 ધ્રાંગધ્રા પ્રકાશ વારમોરા
  • 65 મોરબી કાંતિલાલ અમૃતિયા
  • 66 ટંકારા દુર્લભજી દેથરિયા
  • 67 વાંકાનેર જીતેન્દ્ર સોમાણી
  • 68 રાજકોટ પૂર્વ ઉદય કાનગડ
  • 69 રાજકોટ પશ્ચિમ ડો.દર્શિતા શાહ
  • 70 રાજકોટ દક્ષિણ રમેશ ટીલાળા
  • 71 રાજકોટ ગ્રામિણ ભાનુબેન બાબરિયા
  • 72 જદસણ કુંવરજી બાવળિયા
  • 73 ગોંડલ ગીતાબા જાડેજા
  • 74 જેતપુર જયેશ રાદડિયા
  • 76 કાલાવડ મેઘજી ચાવડા
  • 77 જામનગર ગ્રામિણ રાઘવજી પટેલ
  • 78 જામનગર ઉત્તર રિવાબા જાડેજા
  • 79 જામનગર દક્ષિણ દિવ્યેશ અકબરી
  • 80 જામજોધપુર ચિમન ચાસપરિયા
  • 82 દ્વારકા પબુભા માણેક
  • 83 પોરબંદર બાબુ બોખિરિયા
  • 85 માણાવદર જવાહર ચાવડા
  • 86 જૂનાગઢ સંજય કોરડિયા
  • 87 વિસાવદર હર્ષદ રિબડિયા
  • 88 કેશોદ દેવાભાઈ માલમ
  • 89 માંગરોળ ભગવાનજી કરગઠિયા
  • 90 સોમનાથ માનસિંહ પરમાર
  • 91 તાલાલા ભગવાન બારડ
  • 92 કોડિનાર પ્રદ્યુમન વાજા
  • 93 ઉના કાળુભાઈ રાઠોડ
  • 94 ધારી જે વી કાકડિયા
  • 95 અમરેલી કૌશિક વેકરિયા
  • 96 લાઠી જનક તલાવિયા
  • 97 સાવરકુંડલા મહેશ કસવાલા
  • 98 રાજુલા હીરા સોલંકી
  • 99 મહુવા શિવાભાઈ ગોહિલ
  • 100 તળાજા ગૌતમ ચૌહાણ
  • 101 ગારિયાધાર કેશુ નાકરાણી
  • 102 પાલીતાણા ભીખાભાઈ બારૈયા
  • 103 ભાવનગર ગ્રામિણ પરસોત્તમ સોલંકી
  • 105 ભાવનગર પશ્ચિમ જીતુ વાઘાણી
  • 106 ગઢડા શંભુપ્રસાદ ટુંડિયા
  • 107 બોટાદ ઘનશ્યામ વિરાણી
  • 148 નાંદોદ ડો. દર્શના દેસમુખ
  • 150 જંબુસર દેવકિશોરદાસજી સાધુ
  • 151 વાગરા અરુણસિંહ રાણા
  • 152 ઝગડિયા રિતેશ વસાવા
  • 153 ભરૂચ રમેશ મિસ્ત્રી
  • 154 અંકલેશ્વર ઇશ્વર પટેલ
  • 155 ઓલપાડ મુકેશ પટેલ
  • 156 માંગરોળ ગણપત વસાવા
  • 157 માંડવી કુંવરજી હળપતિ
  • 158 કામરેજ પ્રફુલ પાનસેરિયા
  • 159 સુરત પૂર્વ અરવિંદ રાણા
  • 160 સુરત ઉત્તર કાંતિ બલ્લર
  • 161 વરાછા રોડ કિશોર કાનાણી
  • 162 કરંજ પ્રવીણ ઘોઘારી
  • 163 લિંબાયત સંગીતા પાટિલ
  • 164 ઉધના મનુભાઈ પટેલ
  • 165 મજૂરા હર્ષ સંઘવી
  • 166 કતારગામ વિનોદ મોરડિયા
  • 167 સુરત પશ્ચિમ પુર્ણેશ મોદી
  • 169 બારડોલી ઇશ્વર પરમાર
  • 170 મહુવા મોહન ઢોડિયા
  • 171 વ્યારા મોહન કોકણી
  • 172 નિઝર ડો. જયરામ ગામીત
  • 173 ડાંગ વિજય પટેલ
  • 174 જલાલપોર રમેશ પટેલ
  • 175 નવસારી રાકેશ દેસાઈ
  • 176 ગણદેવી નરેશ પટેલ
  • 177 વાંસદા પીયુષ પટેલ
  • 178 ધરમપુર અરવિંદ પટેલ
  • 179 વલસાડ ભરત પટેલ
  • 180 પારડી કનુ દેસાઈ
  • 181 કપરાડા જીતુ ચૌધરી
  • 182 ઉમરગામ રમણ પાટકર

બીજા ચરણની બેઠકના ભાજપના ઉમેદવાર

  • 1 ઘાટલોડિયા ભૂપેન્દ્ર પટેલ
  • 7 વાવ સ્વરુપજી ઠાકોર
  • 8 થરાદ શંકર ચૌધરી
  • 9 ધાનેરા ભગવાનજી ચૌધરી
  • 10 દાંતા લઘુભાઈ પારઘી
  • 11 વડગામ મણિભાઈ વાઘેલા
  • 12 પાલનપુર અનિકેત ઠાકર
  • 13 ડીસા પ્રવિણ માળી
  • 14 દિયોદર કેશાજી ચૌહાણ
  • 15 કાંકરેજ કીર્તિસિંહ વાઘેલા
  • 17 ચાણસ્મા દિલીપ ઠાકોર
  • 19 સિદ્ધપુર બળવંતસિંહ રાજપૂત
  • 21 ઉંઝા કિરીટ પટેલ
  • 22 વિસનગર ઋષિકેશ પટેલ
  • 23 બેચરાજી સુખાજી ઠાકોર
  • 24 કડી કરશન સોલંકી
  • 25 મહેસાણા મુકેશ પટેલ
  • 26 વિજાપુર રમણ પટેલ
  • 28 ઇડર રમણલાલ વોરા
  • 29 ખેડબ્રહ્મા અશ્વિન કોટવાલ
  • 30 ભિલોડા પૂનમંચદ બરંડા
  • 31 મોડાસા ભીખુભાઈ પરમાર
  • 32 બાયડ ભીખીબેન પરમાર
  • 33 પ્રાંતિજ ગજેન્દ્રસિંહ પરમાર
  • 34 દહેગામ બલરાજસિંહ ચૌહાણ
  • 39 વિરમગામ હાર્દિક પટેલ
  • 40 સાણંદ કનુભાઈ પટેલ
  • 42 વેજલપુર અમિત ઠાકર
  • 44 એલિસબ્રિજ અમિત શાહ
  • 45 નારણપુરા જિતેન્દ્ર પટેલ
  • 46 નિકોલ જગદીશ વિશ્વકર્મા
  • 47 નરોડા ડો. પાયલ કુકરાણી
  • 48 ઠક્કરબાપાનગર કંચન રાદડિયા
  • 49 બાપુનગર દિનેશ કુશવાહ
  • 50 અમરાઇવાડી હસમુખ પટેલ
  • 51 દરિયાપુર કૌશિક જૈન
  • 52 જમાલપુર-ખાડિયા ભૂષણ ભટ્ટ
  • 53 મણિનગર અમુલ ભટ્ટ
  • 54 દાણીલીમડા નરેશ વ્યાસ
  • 55 સાબરમતી હર્ષદ પટેલ
  • 56 અસારવા દર્શના વાઘેલા
  • 57 દસક્રોઇ બાબુ પટેલ
  • 58 ધોળકા કિરીટસિંહ ડાભી
  • 59 ઘંધુકા કાળુભાઈ ડાભી
  • 108 ખંભાત મહેશ રાવલ
  • 109 બોરસદ રમણ સોલંકી
  • 110 આંકલાવ ગુલાબસિંહ પઢિયાર
  • 111 ઉમરેઠ ગોવિંદ પરમાર
  • 112 આણંદ યોગેશ પટેલ
  • 114 સોજીત્રા વિપુલ પટેલ
  • 115 માતર કલ્પેશ પરમાર
  • 116 નડિયાદ પકંજ દેસાઈ
  • 118 મહુધા સંજયસિંહ મહિડા
  • 119 ઠાસરા યોગેન્દ્રસિંહ પરમાર
  • 120 કપડવંજ રાજેશ ઝાલા
  • 121 બાલાસિનોર માનસિંહ ચૌહાણ
  • 122 લુણાવાડા જિગ્નેશ સેવક
  • 123 સંતરામપુર કુબેર ડિંડોર
  • 124 શહેરા જેઠાભાઈ ભરવાડ
  • 125 મોરવા હડફ નિમિષા સુથાર
  • 126 ગોધરા સીકે રાઉલજી
  • 127 કાલોલ ફતેસિંહ ચૌહાણ
  • 128 હાલોલ જયદ્રથસિંહ પરમાર
  • 129 ફતેપુરા રમેશ કટારા
  • 131 લીમખેડા શૈલેષ ભાભોર
  • 132 દાહોદ કનૈયાલાલ કિશોરી
  • 134 દેવગઢ બારિયા બચુભાઈ ખાબડ
  • 135 સાવલી કેતન ઇનામદાર
  • 136 વાઘોડિયા અશ્વિન પટેલ
  • 137 છોટાઉદેપુર રાજેન્દ્રસિંહ રાઠવા
  • 139 સંખેડા અભેસિંહ તડવી
  • 140 ડભોઇ શૈલેષ મહેતા
  • 141 વડોદરા શહેર મનિષા વકિલ
  • 143 અકોટા ચૈતન્ય દેસાઈ
  • 144 રાવપુરા બાલકૃષ્ણ શુક્લ
  • 146 પાદરા ચૈતન્યસિંહ ઝાલા
  • 147 કરજણ અક્ષય પટેલ

 

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

બુધવારે દિલ્હીમાં પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મોડી રાત સુધી ઉમેદવારોના નામ અંગે મંથન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવારોને મોડી રાત્રે ફોન કરવામાં આવ્યા હોવાની ચર્ચાઓ જાગી હતી. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ મોડી રાત્રે ઉમેદવારો પર ફોન કોલ્સ ગયાં હતાં. 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

સાળંગપુર/ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના 175માં પાટોત્સવે ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવનું ભવ્ય આયોજન,શ્રી હનુમાન વાટિકા અને સાંસ્કૃતિક પ્રદર્શન મુકાયું ખુલ્લુ..

KalTak24 News Team

ELECTION BREAKING : આજે સાંજે ગુજરાત આવશે PM મોદી,આવતીકાલે જાણો ક્યાં મતદાન કરશે

Sanskar Sojitra

ગુજરાતના નાના-નાના યાત્રાધામોનો પણ રૂ. 857 કરોડના ખર્ચે થશે વિકાસ; કોટેશ્વર મહાદેવ, બહુચરાજી, માંચી ચોક,માધવપુર સહિત અનેક યાત્રાધામ પર વિશેષ ફોકસ;જુઓ તસવીરો

KalTak24 News Team