October 9, 2024
KalTak 24 News
Entrainment

ફોટોસ/ અનુપમાની સંસ્કારી વહુ રિયલ લાઈફમાં એકદમ બોલ્ડ;સોશિયલ મીડિયા શેર કરી હોટ તસવીરો

anupama-actress-akshita-tiwari-bold-photos-viral-social-media

Akshita Tiwari Photos: ટીવી સીરિયલ અનુપમાની વાર્તા અને સ્ટાર કાસ્ટમાં ઘણો બદલાવ આવ્યો છે. આ શોમાં ઘણા કલાકારો જોવા મળે છે, જેમની સિરિયલમાં કોઈ મોટી ભૂમિકા નથી, પરંતુ નિર્માતાઓએ તે દરેકની અલગ વાર્તા બતાવી છે. અનુપમાની સાથે આ શોમાં નંદિતા નામની છોકરી પણ જોવા મળે છે અને આ પાત્ર અક્ષિતા તિવારી ભજવી રહી છે, જે ટીવી ઇન્ડસ્ટ્રીમાં કેટલાક વર્ષોથી સક્રિય છે. સિરિયલમાં અક્ષિતા એક બાળકની માતાની ભૂમિકા ભજવી રહી છે, જે સાદું જીવન જીવે છે અને સલવાર સૂટ પહેરે છે. પરંતુ અક્ષિતા તિવારી રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે.

Group 220

અનુપમાની નંદિતાનો બોલ્ડ લૂક

ટીવી સિરિયલ અનુપમામાં અક્ષિતા ખૂબ જ સિમ્પલ છોકરીનો રોલ કરી રહી છે. પરંતુ તે રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે. જુઓ તેની કેટલીક બોલ્ડ તસવીરો.

Group 220 1

બિકીની લૂક

શોમાં નંદિતાનું પાત્ર ભજવી રહેલી અક્ષિતા તિવારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે સેટ પરથી ઘણા બધા વીડિયો શેર કરતી રહે છે, પરંતુ હવે કેટલાક ફોટોઝ સામે આવ્યા છે જેમાં તે બિકીની પહેરેલી જોવા મળે છે.

Group 220 2

ગ્રીન બિકીની

આ તસવીરોમાં અક્ષિતાએ ગ્રીન રંગની બિકીની પહેરી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. 

Group 220 3

બીચ પર આપ્યા પોઝ

અક્ષિતાના આ ફોટા વેકેશનના છે, જેમાં તે દરિયા કિનારે પોઝ આપતી જોવા મળી રહી છે. આ ફોટામાં અકિતાનો એક હાથ વાળમાં છે અને ડાર્ક ચશ્મા પહેર્યા છે.

Group 220 4

ચાહકોને પસંદ આવ્યો લુક

અક્ષિતા તિવારીની આ તસવીરોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી છે. 

Group 220 5

પાણીમાં લગાવી આગ

અક્ષિતા તિવારીના બીચ ફોટો જોઈને ફેન્સ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકોએ લખ્યું છે કે તેને પાણીમાં આગ લગાવી છે.

Group 220 7

દેખાય છે વિદેશી છોકરી જેવી

આ તસવીરોમાં અક્ષિતા વિદેશી યુવતી બની છે. અભિનેત્રીએ બ્લુ ડ્રેસ અને ગોલ્ડન વિગ પહેરી છે. અક્ષિતા જબરદસ્ત પોઝ આપી રહી છે.

Group 220 6

દરેક સ્ટાઈલ છે અલગ

અક્ષિતા તિવારી બ્લુ ડ્રેસમાં પણ કિલર પોઝ આપી રહી છે. જેમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. 

Group 220 8

ડેનિમ શોર્ટ્સમાં લાગી બલા

આ તસવીરમાં અક્ષિતાએ ડેનિમ શોર્ટ્સ અને ક્રોપ ટોપ પહેર્યું છે અને વિખરાયેલા વાળ સાથે પોઝ આપ્યો છે.

Group 220 9

ઘણા શોમાં જોવા મળી છે

જણાવી દઈએ કે અક્ષિતા તિવારી ઘણા શોમાં જોવા મળી છે. તેને ઇન્સ્ટાગ્રામ પર 92 હજારથી વધુ લોકો ફોલો કરે છે.

(All Photos: Instagram@Akshita Tiwari)

 

 

 

Group 69

 

 

Related posts

69 Filmfare Awards/ ગુજરાતમાં પ્રથમવાર યોજાયો ફિલ્મફેર એવોર્ડ,આલિયા ભટ્ટ બેસ્ટ એક્ટ્રેસ,રણબીર કપુર બેસ્ટ એક્ટર,12th ફેલ બેસ્ટ ફિલ્મ,જુઓ ફિલ્મ ફેર એવોર્ડનું લિસ્ટ

KalTak24 News Team

બિપાશા બાસુ માતા બનવા જઈ રહી છે , બેબી બમ્પ સાથે ઇન્સ્ટા પર તસ્વીર કરી શેર

Sanskar Sojitra

It’s official! દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે પધાર્યા લક્ષ્મીજી, ‘દીકરી’નો થયો જન્મ

KalTak24 News Team
Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો.