મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી

મેથી એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર છે

મેથી સ્કિનને હેલ્ધી ગ્લોઇંગ રાખે છે

મેનોપોઝ દરમિયાન અચૂક ખાવી જોઇએ 

મેથીનું સેવન મહિલાઓ માટે ઔષધ સમાન

મેથીના સેવનથી એસ્ટ્રોજનનું પ્રોડકશન વધશે

જોઇન્ટ પેઇનમાં અસરકારક છે મેથી

સ્તન કોશિકાના બ્લડ સર્ક્યુલેશનનને વધારે છે

મેથી મહિલાઓની એગ ક્વોલિટી ઉત્તમ કરે છે