રકુલના આ
ફોટોઝ જોઇને ફેન્સના ધબકારા
વધ્યા
રકુલ પ્રીત સિંહે
સાઉથથી લઈને બોલિવૂડ સુધી ઘણી ઓળખ
મેળવી છે
રકુલ પ્રીત સિંહે
વર્ષ 2014માં ફિલ્મ 'યારિયાં'થી બોલિવૂડમાં ડેબ્યૂ
કર્યું હતું
રકુલે હાલમાં જ
સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર
કરી છે
આ તસવીરોમાં તે
ખૂબ જ સ્ટાઇલિશ
લાગી રહી છે
તેણે
ગ્રીન પ્લાઝો સાથે બિકીની અને તેના પર જેકેટ વેર
કર્યુ છે
લુકને સ્ટાઇલિશ બનાવવા તેણે સાથે
બ્લેક ગ્લાસિસ
પણ વેર કર્યા છે
તેની આ ત
સવીરોને ફેન્સ ખૂબ જ પસંદ
કરી રહ્યા છે
ફેન્સ દિલ ખોલીને આ તસવીરો પર લાઇક્સ અને કોમેન્ટ્સ
કરી રહ્યા છે
ઇન્સ્ટા પર
રકુલ પ્રીત સિંહ
ના 22.7 મિલિયન
ફોલોઅર્સ છે
FOR MORE STORIES:
VISIT NOW
www.kaltak24.com
વધુ વાંચો