અનન્યા પાંડેની બહેન હોટનેસમાં તેના કરતા પણ ચઢિયાતી

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાના પાંડે ફરી એકવાર તેના લુક્સને કારણે ચર્ચામાં આવી છે

અલાના પાંડેએ તેની બહેનની જેમ બોલિવૂડમાં કારકિર્દી બનાવી નથી,

તેમ છતાં સોશિયલ મીડિયા પર તેની ફેન-ફોલોઈંગ લાખોમાં છે

અલાના પાંડે ઘણીવાર તેના સિઝલિંગ લુકથી નેટીઝન્સને પ્રભાવિત કરતી જોવા મળે છે

અલાના ક્યારેક સ્વિમિંગ પૂલ પાસે તો ક્યારેક રેતી પર બિકીનીમાં પોઝ આપતી જોવા મળી

અલાના બિકીનીમાં તેના પરફેક્ટ ટોન્ડ ફિગરને દેખાડવાની તક ક્યારેય ચૂકતી નથી

અલાના પાંડેએ એક સફળ અભિનેત્રી જેટલી લોકપ્રિયતા એકઠી કરી છે

અલાના પાંડે અવારનવાર તેની બોલ્ડ તસવીરો તેમજ તેના મંગેતર સાથે રોમેન્ટિક ફોટા શેર કરે છે

ઇન્સ્ટા પર અલાના પાંડે ના  1 મિલિયન  ફોલોઅર્સ છે