કેટરીના કૈફે
આ રીતે મનાવી
પહેલી કરવા ચોથ
કેટરીના કૈફે
સંપૂર્ણ વિધિ-વિધાન સાથે
કરવા ચોથની પૂજા
કરી હતી
સાસુ-સસરા
સાથે મળીને આ તહેવારનું મહત્વ સમજવાનો પ્રયાસ કર્યો
કે
ટ
રીના કૈફ ભારતીય પરંપરા
અનુસાર આ
ખાસ પ્રસંગ
માટે તૈયાર થઇ હતી
તે
ફ્લોરલ બ્લાઉઝ સાથે લાલ સાડી, માંગમાં સિંદૂર, મહેંદી અને ચૂડા
સાથે ખૂબ જ સુંદર લાગી રહી હતી
કેટરીના કૈફ અને વિકી
એ ગયા વર્ષે
9 ડિસેમ્બરે
સવાઈ
માધોપુરમાં
લગ્ન કર્યા હતા
આ કપલ હવે
પ
હેલી દિવાળી
સાથે મનાવવાની તૈયારી કરી રહ્યું છે
કેટરીના
તેના
સાસુ-સસરા
થી ખૂબ જ નજીક છે
કેટરીના કૈફ
ટૂંક સમયમાં ફિલ્મ
'ફોન ભૂત'
માં જોવા મળશે
ઇન્સ્ટા પર
કેટરીના કૈફ
ના 67.8 મિલિયન
ફોલોઅર્સ છે
FOR MORE STORIES:
VISIT NOW
www.kaltak24.com
વધુ વાંચો