હાય રે... મલાઈકાની અદા
,
યેલો લહેંગામાં કિલર પોઝ
મલાઈકા અરોરાએ
એક ફેશન ઈવેન્ટ
માં ભાગ લઈ
દર્શકોને પોતાના દીવાના
બનાવ્યા
મલાઈકા અરોરા
બોમ્બે ટાઈમ્સ ફેશન વીકમાં મશહૂર ડિઝાઈનર ગોપી વૈધ
માટે શો સ્ટોપર બની
ફૂલ ઓન યેલો લુક અને અપીરિયન્સ
ફેન્સને ઘણો પસંદ આવ્યો
રેમ્પ વોક માટે મલાઈકાએ યેલો કલર
ના લહેંગામાં જોવા મળી
ફિગર-સ્કિમિંગ ફિટ
લહેંગામાં મલાઈકાએ સુંદરતાથી પોતાના કર્વ્સ લુક્સ બતાવ્યા
મલાઈકા બહેન
અમૃતા અરોરા સાથે OTT પ્લેટફોર્મ
પર ડેબ્યુ કરશે
પોતાની સુંદરતાથી
ચાર ચાંદ લગાવ્યા પરંતુ રેમ્પ વૉક
કરીને બધાનું દિલ જીત્યા
મલાઈકા અરોરા
સોશ્યિલ મીડિયા માં ખુબ એક્ટિવ
રહે છે.
ઇન્સ્ટા પર
મલાઈકા
ના 16.5 મિલિયન
ફોલોઅર્સ છે
FOR MORE STORIES:
VISIT NOW
www.kaltak24.com
વધુ વાંચો