February 9, 2025
KalTak 24 News
Gujaratસુરત

સુરત/ પી.પી.સવાણી ગૃપ, સુરત દ્વારા 1001 વિદ્યાર્થીઓને દત્તક લેવાનો સંકલ્પપૂર્ણ કરવા માટે લેવાયેલ પરીક્ષામાં 22,128 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

22128-students-participated-in-the-exam-conducted-by-p-p-savani-group-surat-to-fulfill-the-resolve-of-adopting-1001-students-surat-news

Surat News: આજ રોજ પી.પી.સવાણી ગૃપ(PP Savani Group)ના મોભી વલ્લભભાઈ સવાણી(Vallabhbhai Savani) દ્વારા સમગ્ર ગુજરાતના 1001 વિદ્યાર્થીઓને દત્તક લેવા માટે લેવાયેલ પરીક્ષામાં 22,128 થી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા(Exam) આપી હતી. પી.પી.સવાણી ગૃપના જણાવ્યા મુજબ હવે પછી આ વિદ્યાર્થીઓને તેમણે મેળવેલ પરિણામના આધારે તેમના અભ્યાસની, રહેવાની તથા જમવાની જવાબદારી ઉપાડવામાં આવશે.

22128-students-participated-in-the-exam-conducted-by-p-p-savani-group-surat-to-fulfill-the-resolve-of-adopting-1001-students-surat-news

22128-students-participated-in-the-exam-conducted-by-p-p-savani-group-surat-to-fulfill-the-resolve-of-adopting-1001-students-surat-news

વિશેષમાં આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતા માટે જમવાની વ્યવસ્થા ઉપરાંત બહારગામથી આવનાર વિદ્યાર્થીઓ માટે સેવા સુરત બસ સ્ટેશન તથા રેલ્વે સ્ટેશન પરથી આવવા જવા માટે બસ પરિવહનની સેવા પણ આપવામાં આવી હતી.પી.પી.સવાણી ગૃપ અત્યાર સુધીમાં 10,0000 થી વધારે બાળકોના ફ્રી અભ્યાસની જવાબદારી લઇ ચુક્યું છે,અને વિશેષ આ વર્ષે હજુ વધારે 1001 વિદ્યાર્થીઓને દત્તક લઇ સેવાની સોનેરી સુવાસ સમાજમાં ફેલાવી રહ્યું છે.

22128-students-participated-in-the-exam-conducted-by-p-p-savani-group-surat-to-fulfill-the-resolve-of-adopting-1001-students-surat-news

22128-students-participated-in-the-exam-conducted-by-p-p-savani-group-surat-to-fulfill-the-resolve-of-adopting-1001-students-surat-news

વિશેષમાં આજ રોજ યોજાયેલ પરીક્ષામાં સુરત ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી અને આ તમામ વિદ્યાર્થીઓને વલ્લભભાઈ સવાણી દ્વારા તેમના આગળના અભ્યાસ માટે શુભકામનાઓ પાઠવેલ હતી.સાથે સાથે ગત વર્ષમાં જેઈઈ/નીટ/કોમર્સમાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરનાર ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓને એકટીવા બાઈક તથા ટેબલેટ આપીને સન્માનિત કરાયા હતા.

22128-students-participated-in-the-exam-conducted-by-p-p-savani-group-surat-to-fulfill-the-resolve-of-adopting-1001-students-surat-news

Advertisement
Advertisement

Related posts

યુદ્ધજહાજ ‘સુરત’: પ્રથમવાર કોઈ યુદ્ધજહાજને ગુજરાતના શહેરનું અપાયું નામ,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુદ્ધજહાજના ક્રેસ્ટનું કર્યું અનાવરણ,જુઓ તસવીરો

KalTak24 News Team

સ્પેશિયલ સ્ટોરી/ સુરતની આ દીકરી ૨ વર્ષથી ફુટપાથ પર રહેતા ૧૬૦થી વધુ બાળકોને આપી રહી છે શિક્ષણ;વાંચો સ્ટોરી એક ક્લિકમાં

Sanskar Sojitra

નડિયાદ / ભીડભંજન હનુમાનજી મંદિરે દાદા ને દેવ દિવાળીના પર્વે પાંચ હજાર દિવાથી શણગાર કરવામાં આવ્યો;જુઓ તસવીરો

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં